મહીસાગર જિલ્લાના લુણાવાડા પી એન પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.
મહીસાગર જિલ્લાના લુણાવાડા પી એન પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

મંત્રી શ્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને ઉપસ્થિોત મહાનુભાવોના હસ્તેત વિવિધ યોજનાકીય લાભોના ૨૧ લાભાર્થીઓને સ્ટેઅજ પરથી સાધન-સહાયનું વિતરણ કરાયું
ગરીબ કલ્યાણ મેળા દરમિયાન વિવિધ વિભાગોના યોજનાકીય લાભો અંતર્ગત ૧૮૭૭ લાભાર્થીઓને રૂા. ૩૨૯.૪૫ લાખથી વધુ સાધન-સહાય-ચેકોનું સ્થળળ ઉપર હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું.
ગુજરાત સરકાર ગરીબી નિવારણ માટે નોંધારાનો આધાર બની સરકારની અનેકવિધ કલ્યાતણકારી યોજનાઓના લાભો વચેટિયાઓને નાબૂદ કરીને સીધેસીધા તેમના હાથોહાથ આપ્યા – મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર
Comments
Post a Comment