પોલીસ બની પથદર્શક

પોલીસ બની પથદર્શક ભારે વરસાદના કારણે મહિસાગર - શામળાજી હાઇવે પર પાણી ભરતા યાત્રાળુ અને વાહનચાલકો માટે પોલીસે વરસતા વરસાદમાં પથદર્શકનું કામ કર્યું હતુ

Comments