મહીસાગર જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્રપર્વની ઉજવણી શ્રી કે. એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતે કરાઈ
મહીસાગર જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્રપર્વની ઉજવણી શ્રી કે. એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતે કરાઈ
જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી
યુવા એ કોઈ પણ રાષ્ટ્રની ઉર્જા છે અને સમાજ અને દેશના વિકાસમાં યુવા શક્તિનો મહત્વનો ફાળો છે તેથી નશા મુક્ત ભારત અભિયાનમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે ખૂબ જ જરૂરી છે – કલેકટરશ્રી
મહીસાગર જિલ્લામાં રમતવિરો, વિશિષ્ટ કામગીરી અને સિધ્ધિ ધરાવતા અધિકારી, કર્મચારી, શિક્ષક, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયા
Comments
Post a Comment