Skip to main content

Posts

Featured

મહીસાગર જિલ્લાના લુણાવાડા પી એન પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

 મહીસાગર જિલ્લાના લુણાવાડા પી એન પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. મંત્રી શ્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને ઉપસ્થિોત મહાનુભાવોના હસ્તેત વિવિધ યોજનાકીય લાભોના ૨૧ લાભાર્થીઓને સ્ટેઅજ પરથી સાધન-સહાયનું વિતરણ કરાયું ગરીબ કલ્યાણ મેળા દરમિયાન વિવિધ વિભાગોના યોજનાકીય લાભો અંતર્ગત ૧૮૭૭ લાભાર્થીઓને રૂા. ૩૨૯.૪૫ લાખથી વધુ સાધન-સહાય-ચેકોનું સ્થળળ ઉપર હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર ગરીબી નિવારણ માટે નોંધારાનો આધાર બની સરકારની અનેકવિધ કલ્યાતણકારી યોજનાઓના લાભો વચેટિયાઓને નાબૂદ કરીને સીધેસીધા તેમના હાથોહાથ આપ્યા – મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર

Latest posts

મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિતરણ સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

મહીસાગર જિલ્લાના આંબા પ્રાથમિક શાળાનાં શિક્ષક ચંદ્રિકાબેન ખાટને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષત-૨૦૨૪ માટે પસંદગી

પોલીસ બની પથદર્શક

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

મહીસાગર જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્રપર્વની ઉજવણી શ્રી કે. એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતે કરાઈ

ગુજરાત રંગાયું હર ઘર તિરંગાને રંગ, જન જનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ...

હર ઘર તિરંગા અભિયાન : મહીસાગર જિલ્લો

શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિંડોરએ કે એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતેથી વિશાળ તિરંગા બાઈક રેલીનું પ્રસ્થાન કરાવી રેલીમાં જોડાયા

મહીસાગર જિલ્લા કક્ષાની ૭૫માં વન મહોત્સવની ઉજવણી શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતમાં યોજાઈ

માન. કેબિનેટ મંત્રીશ્રી (આદિજાતિ વિકાસ,પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) ડો.કુબેરભાઈ ડીડોરે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું.